LRDની લેખિત પરીક્ષાના ઉમેદવારોના માર્ક જાહેર
01:29 PM Aug 07, 2025 IST | Bhumika
રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા માટે 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી હતી. જ્યારે 6 ઓગસ્ટ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે.
Advertisement
LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેરગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ virtualview.co.in પર જઈને પોતાના રોલનંબર, ક્ધફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઈ શકશે.
બોર્ડે ઉમેદવારોને પોતાના ગુણ ચકાસણી માટે 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં જે ઉમદવારો પોતાના લખિત પરીક્ષાની ઘખછ જવયયનિુંં રિચકિંગ કરાવવા ઇચ્છતા હોય તેમને રૂૂ.500નો ફી ચૂકવવાની રહેશે.
Advertisement
Advertisement