For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂના યાર્ડમાં મનપાના દરોડા: બાજરો, જુવાર અને રાગીના નમૂના લીધા

04:09 PM Feb 27, 2024 IST | Bhumika
જૂના યાર્ડમાં મનપાના દરોડા  બાજરો  જુવાર અને રાગીના નમૂના લીધા
  • 11 જેટલી પેઢીમાંથી 40 ધાન્યના નમૂના લેબ.માં મોકલાયા, પ્રેમ મંદિરના હોકર્સ ઝોનમાં લાઈસન્સ વગર ધંધો કરતા અગિયાર ઝડપાયા: 20 ધંધાર્થીઓના ખાદ્ય ચીજોની ચકાસણી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા આજે જુના માર્કેટ યાર્ડમાં કરિયાણાની અગિયાર જેટલી પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફુડ વિભાગ દ્વારા બાજરો, જુવાર, કાંગ, રાગી સહીતના મિલેટ ધાન્યના 40 જેટલા નમુના લેવામાં આવ્યા હતા. ઉપરાંત નાસ્તાના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી ખાદ્યચીજોના નમુના લઇ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સિધ્ધનાથ જામનગરી ઘૂઘરા અને પાઉંભાજી ફળા; ચાપડી શાક, રૈયા ચોકડી, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે

Advertisement

નોટિસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન-કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ (01)બાલાજી છોલે ભટુરે (02) ચામુંડા મેગી સેન્ટર (03)ચામુંડા અમેરીકન મકાઇ (04) ચામુંડા લચ્છી (05) ચામુંડા મેગી/મસાલા દાળ (06) શિવ છોલે ભટુરે (07)જીયા ફાસ્ટફૂડ (08)ઘીયા મદ્રાસ કાફે (09)રુચી મદ્રાસ કાફે (10) સ્વાતી મદ્રાસ કાફે અને (11) ઓમ ચાઇનીઝ પંજાબીને તથા (12)બાલાજી નાસ્તા ગૃહ (13)બાલાજી ઇટલી સંભાર (14)ઝેનીશ પોપકોન (15)દિલખુશ છોલે ભટુરે (16)હરસિધ્ધિ ફાસ્ટફૂડ (17)ડે નાઈટ ફાસ્ટફૂડ (18)શિવમ સાઉથ ઇન્ડિયન (19)પ્રયોશા નાસ્તા ગૃહ (20)હરિકૃષ્ણ દાળપકવાનની ચકાસણી કરવામાં આવેલ.
ઉપરાંત મિલેટ ચેકિંગ અંર્તગત સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટીએન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ જુના યાર્ડની 11 પેઢીમાંથી અલગ-અલગ પ્રકારના મિલેટ્સના કુલ-40 નમૂના લેવામાં આવેલ જેમાં કનૈયા અનાજ ભંડારમાંથી બાજરો, જુવાર, કાંગ, રાગી, જુવાર, જતીપૂરા એન્ટરપ્રાઇઝમાંથી બાજરો, જુવાર, કાંગ, રાગી, જુવાર (3) નીલકંઠ એન્ટરપ્રાઇઝમાંથી જુવાર (લુઝ), બાજરો (લુઝ), કાંગ (લુઝ), (4) યોગેશ્વર અનાજભંડારમાંથી કાંગ (લુઝ), બાજરો (લુઝ), જુવાર (લુઝ), (5) અતુલ ટ્રેડિંગમાંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ) (6) અવધ અનાજભંડારમાંથી બાજરો (લુઝ), જુવાર (યેલો -લુઝ), કાંગ (લુઝ), રાગી (લુઝ), જુવાર (વાઇટ-લુઝ) (7) શ્રધ્ધા અનાજભંડારમાંથી જુવાર (વાઇટ-લુઝ), બાજરો (લુઝ), રાગી (લુઝ), સામો (લુઝ), (8) ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ), કાંગ (લુઝ), રાગી (લુઝ), (9) શ્રી કૃષ્ણા ટ્રેડિંગમાંથી બાજરો (લુઝ), મોરૈયો (લુઝ), (10) ધવલ એન્ટરપ્રાઇઝમાંથી બાજરો (લુઝ), જુવાર (લુઝ), (11) ઓર્ગેનિક મોલમાંથી NATURE LAND ORGANICS AMARANTHUS (500GM PKD.), JHAVERI ORGANIC FARMS39; ORGANIC PEARL MILLET BROKEN (500GM PKD.)ના પેકેટમાંથી નમુના લેવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement