મનમોહનસિંહ વિખ્યાત અર્થશાસ્ત્રી, ઉમદા રાજકારણી
11:37 AM Dec 27, 2024 IST | Bhumika
Advertisement
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું 92માં વર્ષે નિધન થયું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ઉમદા રાજકારણી મનમોહનસિંહની તસવીર ઝલકમાં તેઆ છઇઈંના ગર્વનર હતા ત્યારે તમિલનાડુના ચીફ મીનીસ્ટર એમ.જી.રામચંદ્રન સાથેની તસવીર, વર્લ્ડ બેંકના પ્રેસિડન્ટ અને તત્કાલિન વડાપ્રધાન પી.વી.નરસિંહારાવ સાથે તથા અન્ય મહાનુ ભાવો સાથેની તસવીરો નજરે પડે છે.
Advertisement
Advertisement