કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાનજી મંદિરના મહંતને માર મારી પગ બાંધી 3.91 લાખની લૂંટ
સીસીટીવી કેમેરા તોડી ડીઆર પણ લઈ ગયા, તસ્કરો જાણભેદુ હોવાની શંકા
કોટડાસાંગાણી ના સોળીયા રોડ ઉપર આવેલ શ્રી રોકડીયા હનુમાન મંદિરે શુક્રવાર રાત્રે ત્રણ વાગ્યેની આસપાસના સમયમાં કોઈ અજાણ્યા ત્રણ ઈસમો આવેલ શ્રીરોકડિયા હનુમાનજી મંદીરના મહંત ટનાટન બાપુને છરી બતાવીને માર મારીને પગ બાંધીને તેઓ ની પાશે કાનમા સોના ના કુન્ડલ કાનમાથી કાઠી લેધેલ અને હાથમા પહેરેલ સોનાની વીટી કાઠી લેધેલ અને મંદિરમાંથી કબાટ ખોલીને રોકડ રૂૂપિયા અને સીસી ટીવી કેમેરાને 7 તોડી પાડવામાં આવેલ અને ડી વી આરની પણ ચોરી કરેલ અને ચાંદી 250 ગ્રામ અને બે મોબાઇલ ફોન મંદીરમાંથી ધણી મોટી ચોરી થયેલ છે એને એક પોલીસને મોટો પડકાર છે.
જે મંદીરના મહંતને છરી બતાવીને અને માર મારી ને લાખો રૂૂપિયાની ચોરી થયેલ અને રોકડા રૂૂપિયા દોઢ લાખ રૂૂપિયા કબાટ ખોલીને ચોરી કરી ગયેલ જેમાં સોનું કુલ 20 ગ્રામ જેવુ બજાર કિંમત 1084000 જેવી કીંમત થાય છે અને ચાંદીની રૂૂપિયા 27850 ની કીમત અને બે મોબાઇલ રૂૂપિયા 30000 જેવી કીંમત થાય છે જેમાં કુલ મળીને રોકડ રૂૂપિયા અને દાગીના અને મોબાઈલ મળીને કુલ રોકડ સહિત અંદાજિત રકમ અને દાગીના અંદાજિત કીંમત થાય છે કુલ રકમ સહિત કુલ 3.91.850 ત્રણ લાખ એકાણુ હજાર આઠસૌ પચાસ ની અંદાજિત ચોરી કરી નાસી છૂટયા હતા અને મંદિરના મહંતને પગમાં બાંધી દેવામા આવ્યા હતા અને મુંડ માર માર્યો હતો.
અને મહંત પગ માંધીદીધેલ હતા અને માન માન દોરી છોડીને સોળીયા ગામમાં રહેતા લોકોને જાણ કરી હતી અને ગામના લોકો મંદીરે આવીને મંદીરના મહંતને સરકારી હોસ્પિટલે સારવાર માટે કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલે સારવાર લીધેલ ત્યારબાદ પોલીસ જાણ કરવામાં આવી હતી અને પોલીસ ને જાણ કરવામાં આવેલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આવી મોટી રકમની ચોરી થયેલ અને પોલીસને એક પડકારરૂૂપ બનેલ અને એમાં મંદિરના મંતે થોડાક સમય પહેલા પોતાની મંદિરમાં ગયો વેચેલ હતી તેના પૈસા રોકડ કબાટમાં રાખવામાં આવેલ હતા એ પણ રોકડ રકમને કબાટ ખોલીને ચોરી કરવામાં આવેલ છે અને આ ચોરીની તપાસ એલસીબી અને પોલીસ તપાસ ચક્રો ગતિમાન તપાસ ચલાવી રહી છે અને આ ચોરીની ની રકમ અને દાગીના શહીત મળી કુલ રૂૂપિયા અંદાજિત કીંમતની જાણકારી મળી રહી છે.