અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં સવાર 242 મુસાફરોની નામાવલી
05:35 PM Jun 12, 2025 IST | Bhumika
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી, વિમાનમાં સવાર મુસાફરોની યાદી નીચે પ્રમાણે છે
Advertisement
Advertisement