સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા
12:11 PM Feb 20, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે છે આ સોસાયટીની આજુબાજુ વારંવાર દિપડો સી સી ટી વી મા કેદ થયેલ છે અને પાજરા પણ ગોઠવેલ હતા જેથી આ વાછરડીને દિપડાએ મારી નાખેલ હોય તેવી લોકો મા આશંકા જોવાં મળે છે (તસ્વીર દેવાભાઇ રાઠોડ)
Next Article
Advertisement