વેરાવળ નજીક દીપડો દેખાયો
11:36 AM Apr 28, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ગુજરાત મિરર, વેરાવળ તા.28 : વેરાવળ બાયપાસ નજીક ગંભીરા વિસ્તાર મા ગત મોડી રાત્રે ખૂંખાર દિપડો દેખાતા લોકો મા ફફડાટ છે અને આ વિસ્તાર મા દીપડો દેખાતા સ્થાનીક રહીશો દ્વારા વનવિભાગ તાકિદે આ દિપડા ને પીંજરે પૂરે તેવી માંગ ઉઠી છે. (તસ્વીર મીલન ઠકરાર વેરાવળ)
Next Article
Advertisement