દ્વારકાના મિઠાપુર નજીક પાડલી ગામે દીપડો પહોંચ્યો
11:54 AM Nov 05, 2025 IST | admin
સીસીટીવી કેમેરામાં કેદ વન વિભાગ હરકતમાં આવ્યું બે પાંજરા મુકયા
Advertisement
ગુજરાત મિરર, દ્વારકા તા.5- દ્વારકાના મિઠાપુર ગામ નજીક પાડલી ગામ પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક દિપડો જંગલ વાડી વિસ્તારમાં આંટા ફેરા કરતો હોવાનું લોકોને ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ ટાટા કંપનીના સીસીટીવી કેમેરામાં દીપડો દેખાયા બાદ વન વિભાગ હરકતમાં આવી તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં બે અલગ અલગ સ્થળોએ પીંજરા ગોઠવી દિપડાને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
Advertisement
