For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લેન્ડ ગ્રેબિંગ કમિટીની આવતીકાલે બેઠક, 60 કેસોમાં સુનાવણી

05:18 PM Aug 04, 2025 IST | Bhumika
લેન્ડ ગ્રેબિંગ કમિટીની આવતીકાલે બેઠક  60 કેસોમાં સુનાવણી

આગામી પાંચ ઓગસ્ટ, મંગળવાર ના રોજ લેન્ડ ગ્રેબિગની બેઠક યોજાશે. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગના 60 જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં 15 જેટલા અરજદારને રૂૂબરૂૂ બોલાવામાં આવ્યા છે અને રૂૂબરૂૂ સાંભળવામાં આવ્યા બાદ નિર્ણય લેવામા આવશે.

Advertisement

આ બેઠકમાં કલેક્ટર ઓમ પ્રકાશ,એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement