જૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યું
12:04 PM Feb 19, 2025 IST
|
Bhumika
Advertisement
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ઐતિહાસિક વિજય મેળવ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025,માં વોર્ડ નંબર 9,માં ભાજપે ટીકીટમાં કાપતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી આજે ચુંટણીના પરિણામો જાહેર થતા અશ્વિન ભારાઈ, અપક્ષ ઉમેદવાર તરીકે કુલ 4431,મતો મેળવી જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો જેનાથી તેમના સમર્થકોમાં ઉત્સાહ સાથે થનગનાટનો માહોલ જોવા મળ્યો હતો આ ઉપરાંત મનપા વોર્ડ નં 9,માં ભાજપના ગીતાબેન પરમાર 2625,ભાજપના ચેતના બેન ચુડાસા તેમજ ભાજપના આકાશ કટારા 3455 મતો મળ્યા હતા વોર્ડ નંબર 9,માં ભાજપે અપક્ષ મેદાન મારી જતા એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
Advertisement