For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરના સિટી પી.આઇ. પરમારની ગોંડલ બદલી

11:40 AM May 08, 2025 IST | Bhumika
જેતપુરના સિટી પી આઇ  પરમારની ગોંડલ બદલી

જેતપુર મા અસામાજીક પ્રવૃત્તિઓ નો સફાયો કરનાર સીટી. પીઆઈ. એ. ડી. પરમાર ની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવી છે. જેતપુર શહેર મા ખુબજ ટુકા સમય મા શહેર મા ક્રાઈમ રેટ નીચે લાવી અને અનેક ગંભીર ગુનાહો નો ટુકા સમય મા ડીટેઈક કરેલ તેમજ તાજેતરમાં સરકાર શ્રી ના 100 કલાક મા અસામાજીક તત્વો ના ડિમોલીશન જેવી મહત્વ ની કામગીરીમાં પણ સફળતાપૂર્વક કામગીરી કરેલ. તેરાતુજકો અર્પણ ની કામગીરી મા સાવ ટુકા સમય મા શહેર ની પ્રજા ને લાખો રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આપવા ની કામગીરી મા આ ઓફીસર દ્વારા હાથ ધરવામાં આવી હતી મહત્વ ની કામગીરી કરી પીઆઈ એ. ડી પરમાર ની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવતા શહેર ની અનેક સંસ્થાઓ તેમજ લોકો મા નિરાશા જોવા મળી રહે છે પીઆઈ પરમાર ને ફરી જેતપુર શહેર મા લાવવા માટે આગેવાનો દ્વારા ઉચકક્ષાએ રજુઆત કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement