સાદગીપૂર્ણ સમારોહમાં જીત અદાણી-દિવા શાહના પ્રભુતામાં પગલાં
10:36 AM Feb 08, 2025 IST
|
Bhumika
Advertisement
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્ન હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં નજીકના સગા સંબંધીઓની હાજરીમાં પારંપારિક ધાર્મિક વિધિઓ સાથે ઉજવાઇ ગયો. ઝાકમઝોળ થી દૂર રહી ઉજવાયેલા આ લગ્નોત્સવમાં ખરા અર્થમાં બહુજન સુખાય, બહુજન હિતાયના સૂત્રને આર્થક કરવામાં આવ્યું, નવદંપતીઓ દ્વારા દર વર્ષે નવપરિણીત 500 દિવ્યાંગ દીકરીઓને રૂા.10 લાખની આર્થિક મદદની જાહેરાત કરવામા આવી હતી. તસવીરોમાં સાદગી છતાંય ગરિમાપૂર્ણ લગ્નોત્સવની ઝલક જોવા મળી રહી છે.
Advertisement
Next Article
Advertisement