For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MSMEમાં નાણાકીય જોગવાઇ વધતા રાજકોટના ઉદ્યોગોને ફાયદો

04:39 PM Jul 23, 2024 IST | Bhumika
msmeમાં નાણાકીય જોગવાઇ વધતા રાજકોટના ઉદ્યોગોને ફાયદો
Advertisement

બજેટમાં છૂટછાટ મળતાં 1.32 લાખ ઉદ્યોગમાં હજારો યુવાનને રોજગારી વધશે: રાજકોટ ચેમ્બર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતા2ામનજી દ્વારા ઈન્ટ2ીમ બજેટનો સમાવેશ ક2ી વર્ષ 2024-2પ નું સાતમું સંપર્ણુ બજેટ 2જુ ક2વામાં આવ્યું છે. જેને 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સર્વાંગી વિકાસ માની આવકા2ે છે. ભા2તની અર્થવ્યવસ્થા મજબુત બની છે અને મોંઘવા2ી નિયંત્રણમાં છે. તેમજ વિક્સીત ભા2ત 2047નો 2ોડમેપ તૈયા2 ક2ાયેલ છે.

Advertisement

પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બા2સીયા, સહમંત્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝ22 વિનોદભાઈ કાછડીયાએ આ બજેટને આવકા2તા તમામ વર્ગોનો સમાવેશ ક2ાયેલ છે. તેમજ ગત તા.21-6-2024 ના 2ોજ દિલ્હી ખાતે નાણામંત્રીની અધ્યક્ષ્ાતામાં બજેટના સુચનો અંગેની મળેલ મિટીંગમાં રૂબરૂ ઉપસ્થિત 2હી 2ાજકોટ ચેમ્બ2 દ્વારા વિવિધ મુદાઓની માંગણી ક2ાયેલ હતી.

જેમાં થોડા ઘણાં મુદાઓનો સ્વીકા2 થયેલ છે. આ બજેટમાં ગ્રામીણ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગ2ીબ, મહિલા, કિશાન, હાઉસીંગ લોન, મન2ેગા, કિશાનનિધિ, પ્રાકૃતિક ખેતિ ઉપ2, આ2ોગ્ય વિગે2ે પ2 ફોક્સ ક2વામાં આવેલ છે. 2ાજકોટ સૌ2ાષ્ટ્રનું હબ છે અને 2ાજકોટ શહે2માં આશ2ે 1.32 લાખ એમએસએમઇથી પથ2ાયેલ છે ત્યા2ે આ બજેટથી એમએસએમઇને ફાયદો થશે અને 2ોજગા2ીમાં પણ વધા2ો થશે. તેમજ વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીના પ ટ્રીલયન ડોલ2 ઈકોનોમીના વિઝનને સાર્થક ક2વામાં 2ાજકોટ સહભાગી બનશે. આમ બજેટના વિવિધ ખાસ મુદાઓ જેમાં 9 મહત્વના સ્ત્રોતો (1) કૃષિ ઉત્પાદક્તા અને સ્થિતિસ્થાપક્તા, (2) 2ોજગા2ી અને સ્કિલ, (3) સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજીક ન્યાય, (4) ઉત્પાદન અને સેવાઓ, (પ) શહે2ી વિકાસ, (6) ઉર્જા સુ2ક્ષ્ાા, (7) ઈન્ફ્રસ્ટ્રકચ2, (8) નવીનતા, સંસોધન અને વિકાસ, (9) આવના2ી પેઢીમાં સુધા2ને પ્રાથમીક્તા આપવામાં આવેલ છે. એમએસએમઇ માટે નાણાંકીય પેકેજ, એમએસએમઇ કલ્સ્ટર્સ માટે સીડબીની વધુ બ્રાન્ચો ખોલાશે, સર્વિસ, મેન્યુફેકચ2ીંગ સેકટ2 માટે વિશેષ પેકેજ, 12 નવા ઈન્ડસ્ટ્રીયલ હબ બનાવાશે, િ2સર્ચ માટે 1 લાખ ક2ોડની ફાળવણી, પ્રધાનમંત્રી ગ2ીબ કલ્યાણ યોજના પ વર્ષ માટે લંબાવાઈ, કૃષિ સેકટ2 માટે 1.પ2 લાખ ક2ોડ, આગામી 2 વર્ષમાં 1 ક2ોડ ખડુતોને નેચ2 ફાર્મિંગ માટે પ્રોત્સાહન અપાશે. ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ ક2ોડ, ઈન્ફ્રાસ્ટ્રકચ2 માટે 26 હજા2 ક2ોડ, આશ2ે 4.1 ક2ોડ યુવાઓને કૌશલ્ય સક્ષ્ામ બનાવાશે, જેના માટે 2 લાખ ક2ોડની જોગવાઈ, 1 ક2ોડ યુવાનો માટે ઈન્ટર્નશિપ પ્રોગ્રામની જાહે2ાત જેમાં દ2 મહિને રૂા.પ000નું ઈન્ટર્નશીપ ભથ્થુ અને રૂા.6000 એકમ સહાય, શિક્ષ્ાણ 2ોજગા2 અને કૌશલ્ય માટે 1.48 લાખ ક2ોડની જોગવાઈ, શિક્ષ્ાણ માટે 10 લાખ સુધીની લોન સહાય, મુદ્રા લોનમાં કર્જની મર્યાદા 20 લાખ, પીએમ આવાસ યોજના અંતર્ગત 3 ક2ોડ ઘ2 બનાવાશે.

પીએમ સુર્યોદય યોજનાથી ભા2ત ચમકશે, મહિલાઓ માટે 3 લાખ ક2ોડની જોગવાઈ, પાયાના માળખાના વિકાસ માટે 11 લાખ ક2ોડની જોગવાઈ, 2ાજયોને સ્ટેમ્પ ડયુટી ઘટાડવા માટે જણાવાશે, 1 હજા2 આઈટીઆઈને અપગ્રેડ ક2ાશે. ડેટ 2ીક્વ2ી ટ્રીબ્યુનલ યોજના અમલમાં મુકાશે, સોના અને ચાંદી પ2 કસ્ટમ ડયુટી ઘટાડીને 6% ક2ાયેલ, ટેલિકોમ ઉપક2ણો પ2 કસ્ટમ ડયુટીમાં ઘટાડો, ઈન્કમટેક્ષ્ા એકટ 1961ની 6 મહિનામાં સમીક્ષ્ાા ક2ાશે, ઈન્કમટેક્ષ્ા પ્રણાલીને સ2ળ બનાવાશે, જુના ટેક્ષ્ા સ્લેબમાં કોઈ ફે2ફાન2 નહી, નવો ઈન્કમટેક્ષ્ા સ્લેબ : 0 થી 3 લાખ સુધી કોઈ ટેક્ષ્ા નહી, 3 થી 7 લાખ સુધી પ%, 7 થી 10 લાખ સુધી 10%, 10 થી 12 લાખ સુધી 1પ%, 12 થી 1પ લાખ સુધી 20%, 1પ લાખથી વધુ 30% ક2વામાં આવેલ, ઈ-કોમર્સ ઓપ2ેટ2ોને ટીડીએસમાં છુટ, કેપિટલ ગેઈન ટેક્ષ્ોશનને સ2ળ ક2ાશે, સ્ટાર્ટ અપ વધા2વા માટે એન્જલ ટેક્ષ્ા નાબુદ, વિદેશી કંપનીઓ ઉપ2 કોર્પો2ેટ ટેક્ષ્ા ઘટાડી 3પ% ક2વામાં આવેલ છે. તેમ 2ાજકોટ ચેમ્બ2ની અખબા2ી યાદીમાં જણાવેલ છે.

બજેટમાં વિવિધ ઉત્પાદનો કરતી ઈન્ડસ્ટ્રીઝને કોઈ નક્કર ફાયદો નથી

આજે રજુ થયેલ બજેટ માં જોઈએ તો વિવિધ ઉત્પાદનો બનાવતી ઇન્ડસ્ટ્રીઝને કોઈ નક્કર ફાયદો મળેલ નથી. ખતળય યોજનાઓ જાહેર થાય છે પણ તેનો અમલ નહિવત ધોરણે થતો હોય છે.આ વખતે જોઈએ તો બજેટમાં નોકરિયાત , છાત્રો અને કારીગરવર્ગ ને વધુ ફાયદો અપાયેલ છે. ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગની વાત કરીએ તો સ્કિલ કારીગરોની જરૂૂરિયાત હંમેશા રહેતી હોય છે જેને અનુસંધાને આ વખતે 1000 ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટને ઉચ્ચ કક્ષાએ ઉપગ્રેડ કરશે જેથી તેમાં ભણીને નિકળનાર છાત્રો અત્યારના લેટેસ્ટ અભ્યાક્રમ દ્વારા નિપુણતા પ્રાપ્ત કરશે જે આવતા સમય માટે ળતળય ને ખુબજ ઉપયોગી થશે. અભ્યાક્રમ બદલવાની માંગ પણ ઘણા વર્ષોથી હતી તે પણ આ વર્ષે પૂર્ણ કરેલ છે. આવતા 5 વર્ષોમાં 20 લાખ નિષ્ણાત યુવાઓ તૈયાર કરવાની યોજના પણ આવકારદાયક છે. વિકસિત ભારત અનુસંધાને ળતળય ને લોન ની રકમ 10 માં થી 20 લાખ કરી તે આવકારદાયક છે. ઇનકમ ટેક્સ માં પણ ઘણા ફેરફારો આપીને તમામ વર્ગને ફાયદો કરેલ છે.

ળતળય ને કોઈ નક્કર સવલતો ના આપી . ઇન્ડસ્ટ્રીઝ ને હજુ જોઇએ તેવું પ્રોત્સાહન નથી જે ખેદજનક છે. જેટલું પ્રોત્સાહન રક્ષા ક્ષેત્ર ને મળે છે તેનું અડધું પ્રોત્સાહન જો ળતળય અને વિવિધ ઉત્પાદનકર્તાઓને મળે તો પુરા વિશ્વમાં બધીજ જગ્યાએ ચાઇનાને હંફાવી શકે તેવી આવડત ભારતના લોકો ધરાવે છે. યુવાનો પણ દેશ છોડીને પોતાની આવડતનો ઉપયોગ બીજા દેશોને આપવા માટે પ્રેરિત ના થાય અને ભારતમાંજ રહીને પોતાની આવડત મુજબ વેપાર/નોકરી કરી શકે. તેમ બજેટને આવકારતા મશીન ટુલ્સ એસોસીએશનના પ્રમુખ યોગીન છનિયારા એ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement