For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણીમાં તાલુકા કન્યા શાળા કંપાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી થઈ

12:20 PM Aug 30, 2024 IST | Bhumika
કોટડાસાંગાણીમાં તાલુકા કન્યા શાળા કંપાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી થઈ
Advertisement

કોટડાસાંગાણી ના તાલુકા ક્ધયા શાળા કંપાઉન્ડ વોલ ની દીવાલ ધરાસાય થયેલ સતત વરસાદ વરસી રહ્યો હતો જુના મકાનો ધરાસાય થયેલ છે છેલ્લા છ દિવસથી સતતંત વરસાદ વરસ્યો હતો સારો એવો વરસાદ વરસ્યો હતો અને જંજારી મકાનો ને ભારે નુકસાની થયેલ જેમાં સતત વરસાદ વરસી રહ્યો હતો કોટડાસાંગાણી તાલુકા ના ભાડુઈ ગામે મકાન ની દીવાલ ધરાસાઈ થયેલ મોટા માંડવા ગામે મકાન સરાસાઈ થયેલ અને સતાપર ગામે મકાન સરાસાઈ થયેલ સતતં વરસાદ વરસી રહ્યો હતો જુના મકાનો ધરાસાય અને દીવાલો ધરાશાઈ થયેલ છે કોટડાસાંગાણી માં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી રોડ ઉપર વૃક્ષો ધરાશાઈ થયેલ કોઈપણ જાનહાની થયેલ નથી અને વૃક્ષ શો ને તાત્કાલિક જ તંત્ર દ્વારા હટાવી લેવામાં આવેલ હતા અનેક મોટી જાનહાની ટરી હોય તેવું જોવા મળી રહ્યું છે જે મકાનો અને દિવાલો ધરાશાઈ થયેલ છે તે માં કોઈ પણ જાનહાની થયેલ નથી તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement