રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોરબંદરના બેરણ ગામે વાડીમાંથી મગર મળી આવતા ભયનો માહોલ

11:52 AM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોરબંદરના બેરણ ગામે વાડી વિસ્તારમાં મગર જોવા મળ્યો હતો જેથી રેસ્ક્યુરો અને વન વિભાગ ટીમે સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોરબંદરના બેરણ ગામે વાડી વિસ્તારમાં મગર જોવા મળ્યો હતો જેથી વાડી વિસ્તારના સ્થાનિકે તાકીદે પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિદ્ધાર્થ ગોકાણીનો સંપર્ક કર્યો હતો જેથી ડો. સિદ્ધાર્થ, વિશાલ મઢવી સહિતની ટીમ અને વન વિભાગની ટીમ વાડી વિસ્તારમાં પહોંચી હતી અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના મુખ્ય અધિકારી લોકેશ ભારદ્વાજની સૂચના અને આરઓફઓ સામત ભમ્મરના માર્ગદર્શન મુજબ મગરને પક્ષી અભ્યારણ્ય ખાતે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો અને બાદ આ મગરને બરડા ખાતેના ડેમમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsPorbandarPorbandar news
Advertisement
Next Article
Advertisement