For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના 17 DYSP અધિકારીઓનું SP રેન્કમાં પ્રમોશન, જુઓ લિસ્ટ

06:52 PM May 31, 2025 IST | Bhumika
ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય  રાજ્યના 17 dysp અધિકારીઓનું sp રેન્કમાં પ્રમોશન  જુઓ લિસ્ટ

Advertisement

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા 17 DYSPને SP રેન્કમાં બઢતી આપવામાં આવી છે.

Advertisement

રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, રાજ્યના 17 DYSP (હથિયારી/બિનહથિયારી)ને SP રેન્ક એટલે કે જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાલના ફરજ સ્થળ પર જ પોલીસ અધિક્ષક, વર્ગ-1 એક્સ કેડર સંવર્ગમાં અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement