મન હોય તો માળવે જવાય...
12:57 PM Dec 02, 2025 IST
|
Bhumika
Advertisement
સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું હોવાથી ગરીબોના સંતાનો માટે શિક્ષણ મેળવવુ ‘અઘરૂ’ બની ગયૂ છે, આમ છતા ‘મન હોય તો માળવે જવાય’ તે કહેવત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર છૂટ્ટક સામાનની ફેરી કરતા એક ગરીબ ટેમ્પાવાળાનો પુત્ર ટેમ્પામાં બેસીને જ ભણતરમાં મશગુલ થઇ ગયેલો જોઇ શકાય છે. પુત્રની અભ્યાસ પ્રત્યેની આ રૂચી જોઇને પિતા પણ ટેમ્પામાં જ નિરાંતની ઉંઘ માણતા નજરે પડયા હતા. (તસવીર: મૂકેશ રાઠોડ )
Advertisement
Next Article
Advertisement