રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘હું દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છું’ મહિલા કંડકટરનો ચિઠ્ઠી લખી આપઘાત

06:00 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કોઇના કારણે આ પગલું ભરતી નથી પરંતુ મને બીજી નોકરી ન મળી: સ્યૂસાઇડ નોટના છેલ્લા શબ્દો

બારડોલી એસ.ટી.ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય ભૂમિકા રમેશભાઈ પરમાર ( મૂળ: મહુડી, અરવલ્લી બારડોલીના આનંદ પાર્કમાં ભાડાના મકાનમાં અન્ય એક મહિલા કંડકટર સાથે રહેતી હતી. ભૂમિકા ગુરુવારે સાંજે નોકરી પરથી રૂૂમ પર પરત ફરી હતી. જ્યારે તેની રૂૂમ પાર્ટનર બપોર બાદ નોકરી પર ગઈ હતી. જે બાગ રાત્રે 8.30 વાગ્યે રૂૂમ પાર્ટનર ઘર પર પહોંચી તો ભૂમિકાની લાશ લટકતી હાલતમાં જોવા મળી હતી. જેથી તુરંત નજીકના રહિશોને તેમજ પોલીસને જાણ કરાઇ હતી.

મહિલા કંડક્ટરે આપઘાત પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે,મમ્મી પાપા તમારા જેવુ આ દુનિયામાં કોઈ નથી અને મારા સાસુ સસરા જેવુ પણ મને ક્યારેય નઇ મળે, આમાં કોઈના કારણે હું આ પગલું ભરતી નથી બસ મને એ જ થયું કે મને બીજી નોકરી ન મળી બીજા પાનાં પર તેણે 6 વખત હું દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છું એમ લખ્યું હતું.

Tags :
BardoliBardoli newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement