ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મીઠામાં આયોડીન કેટલું ? 9 સેમ્પલ લેવાયા

04:01 PM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

ફૂડ વિભાગ દ્વારા 19 એકમોમા ચેકિંગ, 8 ધંધાર્થીને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ શહેરના સ્પીડવેલ પ્લોટ- 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ અને બ્રાન્ડેડ કંપનીના વેચાતા મીઠામાં આયોડીની માત્રા ચેક કરવા 9 સ્થળેથી નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા.

ફૂડ વિભાગ દ્વારા નમૂના કામગીરી દરમિયાન 1)TAZA REFINED IODISED SALT (1 KG PKD.): સ્થળ- સંદીપ સોલ્ટ ટ્રેડર્સ, પરાબજાર, રાજકોટ (2)TARU REFINED IODISED SALT (1 KG PKD.): સ્થળ- સંદીપ સોલ્ટ ટ્રેડર્સ, પરાબજાર, રાજકોટ (3)ANKUR REFINED IODISED SALT (1 KG PKD.): સ્થળ- સંદીપ સોલ્ટ ટ્રેડર્સ, પરાબજાર, રાજકોટ (4)TATA IODISED SALT (1 KG. PACK): સ્થળ- શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર રામાપીર મંદિર પાસે, સંત કબીર રોડ, રાજકોટ(5)NIRMA SHUDH SALT (2 KG. PACK): સ્થળ- ખોડિયાર પ્રોવિઝન સ્ટોર રામાપીર મંદિર પાસે, સંત કબીર રોડ, રાજકોટ (6)DANDI REFINED FREE FLOW IODISED SALT (1 KG. PACK): સ્થળ- ખોડિયાર પ્રોવિઝન સ્ટોર રામાપીર મંદિર પાસે, સંત કબીર રોડ, રાજકોટ (7)REAL RICH' IODISED SALT (1 KG. PACK): સ્થળ- ગોકુલ જનરલ સ્ટોર ગોકુલનગર, સંત કબીર રોડ, રાજકોટ (8)TATA SALT' LITE (1 KG. PACK) સ્થળ- ભોલા જનરલ સ્ટોર, જાગનાથ પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ (9)SAFFOLA SALT PLUS (1 KG. PACK): સ્થળ- ભોલા જનરલ સ્ટોર, જાગનાથ પ્લોટ, કાલાવડ રોડ સહિતના સ્થળેથી મીઠાના સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.

Tags :
gujaratgujarat newsiodinerajkotrajkot newsSalt
Advertisement
Next Article
Advertisement