રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામ

11:21 AM Feb 04, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા બગસરા મામલતદાર ની મોટરસાયકલ ધોળા દિવસે મામલતદાર ઓફિસની પાસેથી ચોરી થઈ જતા ચોરો પોલીસેને પડકાર ફેકતા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં જ મામલતદાર બગસરા હોય ત્યારે ત્રણ માસ પહેલા ધોળા દિવસે તેમની ગાડી મોટરસાયકલ ચોરી થઈ તો હવે આમ પબ્લિક ની ગાડી ની તો શું વાત કરવી આવી બગસરામાં અનેક બાઇકો ચોરી થયેલ છે બગસરામાં ચોરી અસામાજિક તત્વો ની દહેસત આડેધડ પાર્કિંગ ટ્રાફિકની સમસ્યા બગસરા ના રસ્તા પરથી 108 કે અન્ય એમ્બ્યુલન્સને પસાર થવું હોય ઇમર્જન્સીમાં દર્દીને લઈને કે ડીલેવરી કેસ હોય કે અકસ્માત નો તો પાંચ મિનિટ ઉભું રહી જવું પડે છે.

Advertisement

કારણ કે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો છે બગસરા બસ સ્ટેન્ડમાં બેફામ લુખ્ખા અને આવારા તત્વો બેફામ ગાડીઓ ચલાવી ને સીન સપાટા જમાવતા હોય છે ત્યારે આવો ને કાયદાનું ભાન ક્યારે કરાવશે તે હવે જોવાનું રહ્યું અમરેલી જિલ્લા પોલીસ વડા હિમ કર સિંહ ની બદલી થતાં કાયદો વ્યવસ્થા કથડી હોય તેવું લાગી રહ્યું છે . સમસ્યા હલ કરવા માટે મૂક્યા હોય છે તે આટા ફેરા ને આશીર્વાદ અને મોબાઇલમાં જોઈને આનંદ માને છે ગામનું જે થવું હોય એ થાય બગસરા પોલીસ સ્ટેશન પીઆઇ અને પીએસઆઇ નું હોવાથી મોટું પોલીસ સ્ટેશન છે કાયદો ને વ્યવસ્થા ક્યારે સુધરશે તે જોવાનું રહ્યું.

Tags :
BAGASARABagasara newsgujaratgujarat newstraffic problem
Advertisement
Advertisement