કેશોદ રેલવે અન્ડર બ્રિજના ઉંચા પોલ પર ભારે વાહન અથડાયુ
11:56 AM Dec 04, 2025 IST | Bhumika
કેશોદ નું રેલવે અન્ડર બ્રિજ કોઈ ને કોઈ રીતે હંમેશા ચચોમાં રહે છે ત્યારે આજે સવાર ના દશ વાગ્યા આસપાસ આ જગ્યાએથી એક ભારે વાહને પસાર થવાની ટ્રાઈ કરતાં ત્યાં દશ ફુટ ઉંચા પોલમાં અથડાતા પોલનો આડો લોખંડ પાઈપ નીચે અથડાવાથી પડી ગયો હતો પરંતુ આ વખતે સદ નસીબે અન્ય કોઈ વાહન ત્યાથી પસાર ન થતાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ સમયે બાજુમાં પડેલ અન્ય એક વાહનમાં નુકસાન થયું હોવાનું લોકો જણાવી રહ્યા હતા તો બીજી તરફ ભારે વાહનો માટે આ માગે બંધ હોવા છતાં લોડીંગ વાળા કોઈ પસાર થવા માટે ની કૌશિષ કરે તો આવી ધટના સજોય તેવું આજે આ ધટના પરથી જાણવા મળે છે
Advertisement
Advertisement