કાલાવડમાં તોફાની પવન સાથે કરા પડ્યા
01:32 PM May 06, 2025 IST
|
Bhumika
Advertisement
કાલાવડ તાલુકા મા ભરઉનાળે ચોમાસુ જામ્યું ,પવન ની તેજ ગતી સાથે ગ્રામ્ય વિસ્તાર માં કરા પડ્યા. કાલાવડ તાલુકાના બાલંભડી, કાલાવડ, નિકાવા, આણંદપર, પાતા મેઘપર, શીશાંગ સહિત ના ગામો માં માવઠું જામ્યું રાત્રી ના બાર વાગ્યા પછી પણ આંધી તુફાન જેવા માહોલ સાથે વરસાદ જામ્યો ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતો ચિંતા મા મુકાયા ખેડૂતો નો ઉનાળુ પાક મગ , તલી , અડદ માં ખેડૂતો ને નુકસાની થવાની ભીતિ સેવાઈ તેમજ ડુંગળી , લસણ ના દાબા ખેતરો માં પડ્યા હોવાથી ખેડૂતો નો પાક બગડવાની શક્યતા સેવાઈ રહી છે જગત નો તાત મૂંઝાણો. હવામાન ખાતા ની તો હજુ પાંચ દિવસ ની આગાહી છે ત્યાતો ખેડૂતો ની પથારી ફરી જશે. (તસવીર: રાજુ રામોલિયા-કાલાવડ)
Advertisement
Next Article
Advertisement