ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજીના પીપળિયા ગામે માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત

01:18 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

ધોરાજીના પીપળીયાના જી. આર. ડી.જવાનનું બાઈક અકસ્માતમાં મોત નિપજેલ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂૂ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ પીપળીયા ગામનાં જી.આર. ડી. જવાન જીતેન્દ્રભાઈ અમૃતભાઈ દાફડા (ઉ.વ.51) ફરજ પર હતા તે દરમિયાન તેઓને બાઈક અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.જયાં તેઓને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતાં.આ બનાવથી મરણ જનાર જી.આર.ડી.માં ફરજ બજાવતા હતા.આ બનાવથી પુત્રીઓ અને 1 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.આ બનાવ અંગે બીટ જમાદાર ચલાવી રહ્યા છે

Advertisement

Tags :
dhorajiGRD jawan deathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement