મંત્રી પરષોત્તમભાઈ સોલંકી દ્વારા મુંબઈમાં ભવ્ય ગણેશ ઉત્સવ: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દર્શન કર્યા
11:40 AM Sep 01, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા મુંબઈના અંધેરી ( ઈસ્ટ) ખાતે છેલ્લા 54 વર્ષથી આયોજિત શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુલાકાત કરી અને ભગવાન શ્રી ગણેશના દર્શન અને આશીર્વાદ લીધા. આ શુભ અવસર પર મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી તથા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી તેમજ સ્થાનિક ધારાસભ્ય મુળજીભાઈ પટેલ (મુળજી કાકા ) અને અન્ય સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા. (તસવીર : વિપુલ હિરાણી)
Advertisement
Next Article
Advertisement