For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

11:26 AM Sep 27, 2025 IST | Bhumika
કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ

દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 (સાત) ઓરડા સહિત અંદાજીત 13476 ચોમી વિસ્તારમાં અંશત: દબાણ ઉપર બુલડોઝર ફેરવી તંત્ર દ્વારા દબાણ દુર કરેલ હતું. જેની અંદાજીત બજાર કિંમત રૂૂ.42,00,000/- (રૂૂપીયા બેતાલીસ લાખ પુરા) સરકારી જગ્યા ખુલ્લી કરાઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement