ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

200 વિદ્યાર્થીઓને સુરક્ષાની સમજ આપતી જઇંઊ ટીમ

04:53 PM Jul 10, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

શાળાના બાળકોને સુરક્ષાની સમજ આપવા શહેરની જઇંઊ ટીમ જહેમત ઉઠાવી રહી છે. શહેરની નક્ષત્ર સ્કુલમાં આશરે 200 જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનોને મહિલા સુરક્ષા, મહિલા સશકિતકરણ, ગુડ અને બેડ ટચ તેમજ સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમ જાગૃતિ બાબતે માર્ગદર્શન અપાયું હતું. જઇંઊ ની ટીમે સમયાંતરે થતી જાતિય સતામણીથી કંઇ રીતે બચી શકાય? તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી હતી. આ તકે શાળા સ્ટાફે પણ સી-ટીમના માર્ગદર્શનનો લાભ લીધો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsschool studenty
Advertisement
Advertisement