ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુંદા ગામ પાસેથી લક્ઝુરિયસ કારમાંથી રૂા. 1.98 લાખનો વિદેશી દારૂ પકડાયો

04:18 PM Jul 26, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

કુવાડવા નજીક ગુંદા ગામ પાસેથી 198 લાખના વિદેશી દારૂૂ ભરેલી મોંઘી કાર પોલીસે કબજે કરી છે કાર ના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી જતા કારચાલક ભાગી ગયો હતો જેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

મળતી વિગત મુજબ કુવાડવાનજીક ગુંદા ગામ જવાના રસ્તે કારચાલકે કાબુગુમાવતા કાર રોડ નીચે ઉતરી જતા અકસ્માત થયો છે. તે કારમાં વિદેશી દારૂૂનો જથ્થો હોવાની કુવાડવા રોડ પોલીસને મળતા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.પોલીસે સ્થળ પર પહોંચી ગયા હતા બાદ રોડ સાઇડમાં નીચે ઉતરી ગયેલી એમ.જી.હેકટર કારની તલાશી લેતા તેમાંથી રૂૂા. 1,98,000 ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂૂની 3333 બોટલ મળી આવી હતી બાદ પોલીસે રૂૂા. 1. 98 લાખનો દારૂૂ અને કાર મળી રૂૂા. 11.98 લાખો મુદામાલ કબ્જે કરી કારચાલકની શોધખોળ હાથ કરી છે.

Tags :
alcoholcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement