For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં બોગસ ગેટ પાસ બનાવી રૂા.2.79 લાખની ઠગાઇમાં ચાર ઝડપાયા

01:21 PM Feb 02, 2024 IST | Bhumika
રાજુલા માર્કેટિંગ યાર્ડમાં બોગસ ગેટ પાસ બનાવી રૂા 2 79 લાખની ઠગાઇમાં ચાર ઝડપાયા

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં બોગસ ગેટ પાસ બનાવી 2.79 લાખના ચુના પ્રકરણમાં ચાર આરોપીઓની ધરપકડ મહિલા પોલીસ ઇન્ચાર્જ પીઆઇ દ્વારા ગણતરીની કલાકો બાદ આરોપીઓને દબોચી લીધા રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ડુબલીકેટ ગેટ પાસ બનાવી અજાણ્ય શક્તિ યાર્ડને રૂૂપિયા 2.79 લાખનો ચૂનો ચોપડતા સમગ્ર કુંભારનો ફરતા ફાસ્ટ થયા બાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી જાણવા મળતી વિગત મુજબ રાજુલા શિક્ષક સોસાયટીમાં રહેતા કાંતિભાઈ મૂળજીભાઈ સાવલિયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘમાંથી 27 જાન્યુઆરીના રોજ અજાણા ઈસમોએ રાજુલા ખાંભા માર્કેટિંગ યાર્ડ માં કુલ પાંચ ખોટા નામના ગેટ પાસ બનાવી અલગ અલગ ખેડૂત ના નામ લખી છેડછાડ કરી બનાવટી સિક્કાઓ બનાવી માધવ એન્ટરપ્રાઇઝ તેમજ ડીસી બળવંતરાયના ખોટા બનાવટી સિક્કાઓનો ખરા તરીકે ઉપયોગ કરી 2.79 લાખનો ચૂનો ખરીદ વેચાણ સંઘને લગાડ્યો હતો જેના અનુસંધાને રાજુલા ઈન્દુબા ગીડા એ ઝણવટ પૂરી તપાસ કરતા યાગ્નિક ભાઈ વિપુલભાઈ કસવાળા રહેવાસી થોરડી જયસુખભાઈ કાળાભાઈ બરવાળીયા રહેવાસી થોરડી રવિભાઈ જશુભાઈ વનરા રહેવાસી ગોરડકા તેમજ રામભાઈ રાણાભાઇ મધવા રહેવાસી થોરડી ઉપરાંત અન્ય બે બાળ ચાર આરોપીઓને પોલીસે પકડી અને ધોરણસર ની કાર્યવાહી કરી હતી અને ગણતરીની કલાકોમાં રાજુલા આખા ગુના ઉપર ભેદ પાડ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement