રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર મેરીટાઇમ બોર્ડ કર્મચારી સંઘના પ્રમુખ બન્યા
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા અંબરીશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) કર્મચારી સંઘ મહામંડળ ના પ્રમુખ તરીકે પસંદગી કરવાામાં આવી છે. સરકાર દ્વારા અંબરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે તેઓ આજે વિધિવત રીતે જવાબદારી સંભાળશે અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયા હતા. જ્યાંરે તેઓ માર્ચ 2024માં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ ભળી ગયા હતા.
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા અંબરીશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.ત્યારે તેમને આજે પસંદગી કરવાામાં આવી છે. આપને જણાવીએ કે, સરકાર દ્વારા અંબરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે તેઓ આજે વિધિવત રીતે જવાબદારી સંભાળશે અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયા હતા. જ્યાંરે તેઓ માર્ચ 2024માં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ ભળી ગયા હતા કહેવાય છે કે રાજકારણમાં નથી કોઈ દોસ્ત કે નથી કોઈ દુશ્મન. તકનો લાભ લઈને નેતાઓ ઘણીવાર પક્ષ બદલતા હોય છે ત્યારે રાજુલાના પૂર્વ ધારસભ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ કોંગ્રેસના અને વર્તમાન ભાજપના દિગ્ગજ નેતા અંબરીશ ડેરને પક્ષ પલટો ફળ્યો છે.
કહેવાય છે કે સમય સમય બળવાન હોય છે અને સમયની બદલાતી ચાલ ઘણીવાર રાજકીય સમીકરણો પણ બદલી નાંખે છે. અંબરીશ ડેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ખેસ પહેર્યો હતો ત્યારે અનેક અટકળો શરૂૂ થઈ ગઈ હતી. તે સમય થયેલી કેટલી અટકળોનું આજે અંત કહી શકાય ખેર પણ રાજુલા જાફરાબાદ તાલુકાના માટે આ અંબરીશ ડેર હજુ પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે ત્યારે ઉલેખનીય બાબત એ છે કે આજે પણ એ ગરીબ વિદ્યાર્થી માટે અને દર્દી માટે દર્દી દેવો ભવ નું સૂત્ર સાર્થક કરી રહેલ છે ત્યારે આજે પણ આ વિસ્તાર માટે એ અડધી રાતનો હોંકારો કહેવાય છ