For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલના છાપરામાં અન્નક્ષેત્રનો કબજો, દર્દીના સગાઓ રસ્તા પર!

04:09 PM Nov 28, 2025 IST | Bhumika
સિવિલના છાપરામાં અન્નક્ષેત્રનો કબજો  દર્દીના સગાઓ રસ્તા પર
oplus_262144

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે તો પુરતી સુવિધા નથી પણ દર્દીઓના ગરીબ સગા-સંબંધીઓ માટે તો સમુળગી કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને કડકડતી ટાઢમાં પણ ખુલ્લામાં સુવુ પડે છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ વિશાળ છાપરામાં અન્નક્ષેત્રએ ધરાર કબજો જમાવ્યો છે. જ્યારે પથિકાશ્રમમાં વ્યવસ્થા છે પરંતુ દર્દીઓના સગાઓને આ અંગે જાણ કરવાની કોઈ વ્યવસ્થા નથી તેથી ખુલ્લામાં ગોદડા ઓઢીને રાતે સૂઈ જાય છે. શિયાળો જામે તે પહેલા તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી લાગણી અને માંગણી ઉઠી છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement