40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસ
શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારે રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા 8 રેસ્ટોરેન્ટને હાઇજેનીક કંડીશન અને લાઇસન્સના ચેકીંગ બાબતે નોટીસ આપવામા આવી છે આ ઉપરાંત 40 રેસ્ટોરન્ટમા ચેકિંગ હાથ ધરાયુ હતુ અને 7 જગ્યાએથી ફરાળી પેટીસ , રાજગરાનો લોટ, ચીઝ, બટરના નમુના લેવામા આવ્યા હતા.
કાલાવડ રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, કુવાડવા રોડ તથા 80 ફૂટ રોડ વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગમા (1)બાલાજી સિઝન (સાધુ વાસવાણી કુંજ રોડ) -04 કિ.ગ્રા. વાસી પેટીસનો નાશ, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ (2)બાલાજી ફરસાણ (સાધુ વાસવાણી કુંજ રોડ)- લાઇસન્સ બાબતે નોટિસ (3)મહારાજ ફરસાણ (સાધુ વાસવાણી કુંજ રોડ)- હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (4)ગોકુલ ડેરી ફાર્મ (80 ફૂટ રોડ)- લાઇસન્સ બાબતે નોટિસ (5)વિકાસ ડેરી (80 ફૂટ રોડ)- હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (6)ભારત ફરસાણ (80 ફૂટ રોડ) -હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (7)પ્રેમવતી (કાલાવડ રોડ) -યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ (8)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (કુવાડવા રોડ)- યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામા આવેલ હતી.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમા (1)મોમાઈ જનરલ સ્ટોર્સ (2) પુષ્ટિ જનરલ સ્ટોર (3)બજરંગ પાણીપુરી (4)મઢૂલી હોટલ (05)બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ (06) બાપા સીતારામ આઇસક્રીમ (07)શ્રીજી આઇસક્રીમ પાર્લર (08)સાવરીયા શેઠ વિટામિન ફૂડ ઝોન (09)મહાદેવ ફરસાણ એન્ડ સ્વીટ (10)શ્રીરામ ડેરી ફાર્મ (11)કે.કે. જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (12)શિવમ રેસ્ટોરન્ટ (13)શિવમ પાર્લર (14) હરી સુપર માર્કેટ (15)જય ભોલે જનરલ સ્ટોર્સ (16)સાઉથ કા કમાલ ઢોસા (17)વેલનેસ ફાર્મસી (18)હાઉસ ઓફ ફ્લેવર્સ (19)આવકાર પ્રોવિઝન સ્ટોર (20)જનતા પ્રોવિઝન સ્ટોર (21)ચામુંડા ફરસાણ (22)મહાદેવ ફૂડ કોર્ટ (23)નીલકંઠ એન્ટરપ્રાઇઝ (24)ઈશ્વરીયા સુપર માર્કેટ (25)મયુર મેડિકલ (26)ધ ડ્રાયફ્રૂટ હેવન (27)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (28)ડાઇમંડ શીંગ (29)પટેલ આઇસક્રીમ (30)કૈલાશ વિજય ફરસાણ (31)વિષ્ણુ ખમણ (32)પટેલ ડેરી ફાર્મ (33)પટેલ આઇસક્રીમ એન્ડ ગોલા (34)કિશાન જનરલ સ્ટોર્સ (35)જાગનાથ ડેરી ફાર્મ (36)જય શ્રીનાથજી ફૂડ ઝોન (37)ચીલ્ડ એન શેક (38)વાસંગી ભેળ (39)શ્રીજી લાઈવ બેકરી (40)શ્રી ક્રિષ્ના આઇસક્રીમની ચકાસણી કરવામાં આવેલ.
આ ઉપરાંત 7 જગ્યાએથી નમુના લેવા હતા જેમા 1. ફરાળી પેટીસ (લુઝ): સ્થળ -મહારાજ ફરસાણ, સાધુ વાસવાણી કુંજ રોડ, રાજકોટ. 2. ફરાળી લોટ(લુઝ): મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા 3. ફરાળી પેટીસ(લુઝ): ભારત ફરસાણ 4. ફરાળી પેટીસ(લુઝ): વિકાસ ડેરી 5. MANGO BRAND RAJGIRA ATTA (500 GM):: અરિહંત ક્ધસ્ટ્રકશન/બ્લીન્કીટ કોમર્સ પ્રા.લી., 6. બટર (લુઝ): સીધ્ધેશ્વર ઢોસા, 7. ચીઝ (લુઝ): શાંતિ કોર્પોરેશન (સિદ્ધેશ્વર ઢોસા ટાઉન), ખાતેથી નમુના લેવાયા હતા.