મહાત્મા ગાંધીને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની પુષ્પાંજલિ
12:33 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આજે પોરબંદર કિર્તીમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુદામા મંદિરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પણ આપ્યો હતો. અને ત્યાર બાદ કિર્તિ મંદિર ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી.
Advertisement
Advertisement