કેવડિયામાં સેનાના ત્રણેય દળોની ફ્લેગ માર્ચ, મહિલા શક્તિના દર્શન
11:15 AM Oct 31, 2025 IST
|
admin
Advertisement
સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. કેવડિયા એકતાનગર ખાતે આજે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રજાસત્તાક પર્વ જેવી પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિવિધ રાજ્યોના ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશની સેનાના ત્રણેય દળોએ ફલેગ માર્ચ યોજી હતી. ખાસ કરીને આ ઉજવણીમાં મહિલા શક્તિના દર્શન થયા હતા. દરેક પરેડનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું હતું
Advertisement
Next Article
Advertisement