પાંચ દિવસના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ
01:37 PM Jul 08, 2025 IST
|
Bhumika
Advertisement
આજે અષાઢ સુદ તેરસના દિવસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઇ છે. આ વ્રત પાંચ દિવસ ચાલશે. ઉપરની તસવીરમાં ઉદયેશ્ર્વર મહાદેવ મંદિરે આ વ્રતની પૂજા કરતી યૂવતિઓ નજરે ચઢે છે. આ વ્રત પરણિત મહિલાઓ પણ રાખે છે. તેઓ પતિના લાંબા આયુષ્યની કામના સાથે આ વ્રત કરે છે.
Advertisement
Next Article
Advertisement