For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌ. યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ કાયદાનું ખોટું અર્થઘટન કરતા હોવાના આક્ષેપ

06:42 PM Feb 16, 2024 IST | Bhumika
સૌ  યુનિ ના ઇન્ચાર્જ કુલપતિ કાયદાનું ખોટું અર્થઘટન કરતા હોવાના આક્ષેપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં આવી રહી છે અને શૈક્ષણિક સંસ્થા માત વિવાદોની મહાવિદ્યાલય બની રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ઇન્ચાર્જ કુલપતિ સામે અણઆવડતના સવાલો ઉભા થઇ રહ્યા છે. અગાઉ ડો.ધરમ કોબલીયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યાં હતા. જ્યારે હાલ ગુજરાત કોંગ્રેસના યુવકતા અને પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો.નિદત બારોટ દ્વારા પણ આક્ષેપ કરાયા છે અને કુલપતિની આવડ સામે સવાલ ઉભા કર્યા છે અને વહેલી તકે ઇન્ચાર્જ કુલપતિને હટાવવા ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

ડો.નિદત બારોટ દ્વારા શિક્ષણમંત્રીને કરેલી ફરિયાદમા જણાવ્યું છે. ગુજરાત પબ્લીક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરી દવે ઘ્વા2ા અનેક મે2બંઘા2ણીય કાર્ય થઈ 2હયા છે. જેમાંનું એક ઉદાહરણ આ સાથે આપને મોકલી આપું છું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જન2લ/ઈસી/નોમીનેશન/103732 તા.5/2/2024 થી બહા2 પાડવામાં આવેલા નોટીફીકેશનમાં 16 (ઈંટ) મુજબ નિયુકિત કરવામાં પબ્લીક યુનિવર્સિટી એકટ મુજબ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર દર્શાવવાને બદલે વઘુમાં કાઉન્સ કરીને ઓડીટ2નો ઉમેરો કર્યો છે. વર્તમાન કુલપતિ મનસ્વી રીતે કાયદાનું ખોટું અર્થઘટન કરી વહિવટ ક2વા ટેવાયેલા છે. બિડાણમાં આપને યુનિવર્સિટીનું નોટીફીકેશન અને પબ્લીક યુનિવર્સિટી એકટની જોગવાઈ મોકલી 2હયો છું. સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીની એકઝીકયુટીવ કાઉન્સિલમાંથી કાયદાથી વિપરીત થયેલ નિમણૂંકને 26 ક2વામાં આવે. તા.15/2/2024 ના 2ોજ મળેલ એકઝીકયુટીવ કાઉન્સિલમાં ઓડીટર ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર તરીકે જેની નિયુકિત થયેલ નથી તેવી અન્ય વ્યકિતને પણ બેસાડવામાં આવી હતી. આમ ગુજરાત સરકારે વિઘાનસભામાં શિક્ષણમંત્રીએ જે વાત ક2ી હતી તેનાથી વિપરીત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કાર્યકારી કુલપતિ વર્તી 2હયા છે ત્યારે તેમને હોદા પ2થી દૂર ક2વા જોઈએ અને કુલસચિવે કરેલા ગેરબંઘારણીય કામ સાથે સ2કા2 કક્ષાએથી તપાસ થવી જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement