ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાના આદિત્ય રોડ પર મકાનમા આગ લાગતા ૪ના મોત.

09:43 AM Mar 31, 2024 IST | admin
Advertisement

દ્વારકાના આદિત્ય રોડ પર મકાનમા આગ લાગતા ૪ના મોત.

Advertisement

(અશોક ભાતેલિયા દ્વારા)

નગર પાલિકા ફાયર,પોલીસ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડ્યા હતા.

આક અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આજ રાત્રે અંદાજે 4 વાગ્યા આસપાસ આદિત્ય રોડ પર ઘર માં આગ લાગતાં ગૂંગળામણ થી 4 લોકો નાં મોત થયા છે. મૃતકો માં 1 નાનું બાળક,2 સ્ત્રી અને એક પુરુષ નો સમાવેશ થાય છે. પ્રાથમિક વિગતો મુજબ આ મકાનમાં ગૂગળી બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. જે આગ ની જપેટ માં આવી ગયો હતો. આગ નું કારણ જાણવા મળી શક્યું નથી.

 

તમામ મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોમાં પાવન કમલેશ ઉપાધ્યાય.30, તિથિ પાવન ઉપાધ્યાય.27 અને ધ્યાના 7 માસ ની બાળકી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાવન ભાઈ નાં માતા ભામિની બેન કમલેશ ભાઈ ઉપાધ્યાયનું પણ મૃત્યુ થયું છે.

Tags :
Dwarka fire
Advertisement
Next Article
Advertisement