For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજી ડેમ ચોકડીએ વાહનોમાં બ્લેક ફિલ્મની ડ્રાઇવ

05:18 PM Aug 10, 2024 IST | Bhumika
આજી ડેમ ચોકડીએ વાહનોમાં બ્લેક ફિલ્મની ડ્રાઇવ
Advertisement

વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવાની મનાઇ હોવા છતાં ઘણા વાહનચાલકો કારમાં બ્લેક ફિલ્મ લગાવતા હોય છે. જેથી પોલીસ દ્વારા અવાર-નવાર બ્લેક વિરૂદ્ધ ક્રાઇવ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એચ.જે.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા ગત રાત્રે આજીડેમ ચોકડી ખાતે બ્લેક ફિલ્મ વિરૂદ્ધ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં બ્લેક ફિલ્મ લગાવેલી કારને અટકાવી કાચમાંથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement