એરપોર્ટ ઉપર અમિત શાહનું સ્વાગત કરતા ડો.ભરત બોઘરા
05:05 PM Mar 08, 2025 IST | Bhumika
આજે સોમનાથ જિલ્લાના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજકોટ એરપોર્ટથી સોમનાથ જવા રવાના થયા ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ડો.બોઘરાને શું હાલ....ચાલ છે ડોકટર.... તેમ કહીને હળવી મજાક કરી હતી.
Advertisement
Advertisement