For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ, રેસકોર્સ રીંગ રોડમાં રોશનીનો ઝગમગાટ

04:24 PM Oct 16, 2025 IST | Bhumika
આજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ  રેસકોર્સ રીંગ રોડમાં રોશનીનો ઝગમગાટ

રંગીલા રાજકોટમાં આજથી દિવાળી કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. ખાસ આજથી દિવાળી કાર્નિવલ માટે રેસકોર્ષ રીંગ રોડને રોશનીથી સજાવવા સાથે લેસર લાઈટીંગ પણ કરવામાં આવ્યું છે.

Advertisement

જેમાં એન્ટ્રી ગેઈટ, આકર્ષક થીમ બેઈઝ લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આજથી પ્રારંભ થતા સ્વચ્છ હરિયાળા અને રંગીલા રાજકોટ દિવાળી ઉત્સવના ભાગરૂપે આયોજીત અવનવી રોશનીને જોવા શહેરીજનો ઉમટી પડશે. આ ઉપરાંત દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધા અને ધનતેરસે આતશબાજી પણ કરવામાં આવશે. અવનવી લાઈટીંગથી રેસકોર્ષએ જાણે કે નવા શણગાર સજ્યા હોય તેવું વાતાવરણ સર્જાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement