ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજીના આગેવાનો સીએમની મુલાકાતે

11:44 AM Apr 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા પોરબંદર લોકસભા મતવિસ્તાર ના પુર્વ સાંસદ શ્રી રમેશભાઇ ધડુક ધોરાજી- ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા ધોરાજી શહેર ભાજપ અગ્રણી અને ઉધોગપતી વિમલભાઇ કોયાણી, ધોરાજી શહેર ભાજપના મહામંત્રી જેન્તીભાઇ કોયાણી, ભુપતભાઇ કોયાણી, નટુભાઈ વૈષ્ણવ, યોગેશભાઇ વૈષ્ણવ, મગનભાઇ ચવાડિયા. તસવીર: કૌશલ સોલંકી

Tags :
dhorajiDhoraji newsgujaratgujarat news
Advertisement
Advertisement