For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકામાંથી એલએચડી કોચ સાથેની ટ્રેનનું પ્રસ્થાન

06:35 PM Mar 01, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકામાંથી એલએચડી કોચ સાથેની ટ્રેનનું પ્રસ્થાન

Advertisement

દેવભૂમિ દ્વારકા ખાતેથી આજરોજ એલ.એચ.ડી. કોચ સાથે ઉતરાંચલ એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું. આ સમયે દ્વારકાના રેલવે સ્ટેશન પર શ્રીરામ ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મોટલા તથા ઉપપ્રમુખ દિનેશભાઈ સોલંકી દ્વારા ટ્રેનના પાયલોટ અને ગાર્ડનું દ્વારકાધીશના ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આપવામાં આવેલી વધુ એક સારી સુવિધા બદલ રેલ્વે તંત્રનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement