બોટાદના નિર્દોષ ખેડૂતો પર કોઇ પણ પ્રકારના એકશન ન લેવા માંગ
સોમનાથ ભારતીય કિશાન સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત
કે છેલ્લા ઘણા સમય થી બોટાદ માર્કેટીંગ યાર્ડ મા કળદા પ્રથા ચાલુ હતી અને કયાદ કયાક ખેડુત તેનો ભોગ બની રહયા હતા અને તેનો વિરોધ પણ કરી રહયા હતા ત્યારે આમા સરકાર દ્રારા હસ્તક્ષેપ કરવાની ખુબ જ જરૂૂરીયાત હતી પણ એ ન થયું અને જયારે ખેડુતો દ્રારા આનો વિરોધ કરવા લાગ્યા ત્યારે આ આનદોલન બની ગયું અને ખેડુતો પોતાની વેદનના ને રોકી શકયા નહી તેના કારણે ખેડુત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું પણ બધા જ ખેડુતો આવા રસ્તે જવા વાળા હોવ નથી તે પોતાનુ ખેતરનું કામ કરવા વાળા છે. તો આ બાબતે માંગણી છે કે બધા જ ખેડુત આનો ભોગના બને અને નિદોર્ષ ખેડુત પર કોઇપણ પ્રકારના એકશન લેવામાં ન આવે તેવી અમારી માંગણી છે.અને આ બાબતે ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ ભરતભાઇ સોજીત્રા અને મંત્રી રાજેશભાઈ પાનેલીયા દ્વારા ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી ને રજૂઆત કરવામાં આવેલ.