ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માગસર પૂર્ણિમાએ શિવરાજપુર બીચ, બેટ દ્વારકામાં ભાવિકોની ભીડ

11:55 AM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

વિક્રમ સંવત 2082 ની દ્વિતીય પૂર્ણિમા એટલે કે માગસર સુદ પૂનમના પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન સેતુ, નાગેશ્વર જયોતિર્લિંગ, મોમાઈ ધામ બીચ, ગોપી તળાવ, રૂૂકિમણી મંદિર સહિતના ધાર્મિક તેમજ પર્યટન સ્થળોએ પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકો તથા પર્યટકોએ દેવ દર્શન કરી ભાવવિભોર બન્યા બાદ દ્વારકા દર્શન સર્કિટના રમણીય સ્થળો તથા બીચનો પણ લુત્ફ ઉઠાવ્યો હતો.

Advertisement

Tags :
Dwarkadwarka newsgujarat newsShivrajpur beach
Advertisement
Next Article
Advertisement