કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ
12:12 PM Aug 13, 2025 IST
|
Bhumika
Advertisement
કોડીનારના સોમનાથ સોસાયટી ના પાછળના ભાગે આવેલી મનુભાઈ ડોડીયા ની વાડીના ઊંડા કૂવામાં એક ગાય પડી જતા તેને આજરોજ નામલી ગામના રામભાઈ સોલંકી દ્વારા જાનના જોખમે કુવામાં ઉતરીને ગાયનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો. આ રેસક્યુમાં ક્રેનની મદદ લેવામાં આવી હતી.
Advertisement
Next Article
Advertisement