ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આંતરરાષ્ટ્રીય ફલાઇટની કનેક્ટિવિટીની જાહેરાત થતા કોંગ્રેસની આતશબાજી

04:49 PM Jul 13, 2024 IST | Bhumika
Advertisement

સક્ષમ વિપક્ષ તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ કેન્દ્રાંજ સરકાર સફાળી જાગ્યા બાદ આજે એરપોર્ટ ઓથોરિટીએ આજે સતાવાર જાહેરાત કરી કે ઓક્ટોબરમા વિદેશી ફ્લાઈટો ઊડશે સૌરાષ્ટ્રવાસીઓની આ જીત અંગે રાજકોટ કોંગ્રેસે આ નિર્ણયને આવકારવા બહુમાળી ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં કોંગ્રેસના અશોકસિંહ વાઘેલા,રોહિતસિંહ રાજપૂત,સુરેશ બથવાર,ડીપી મકવાણા,મયૂરસિંહ પરમાર,રણજીત મુંધવા,દિલીપ આસવાણિ,જીત સોની,યશ ભીંડોરા,રોનક રવૈયા,ગૌરવ પુજારા સહિતે આતશબાજી કરી નિર્ણયને આવકાર્યો હતો.

Advertisement

Tags :
Congressgujaratgujarat newsinternational flightrajkotRajkot International Airportrajkot news
Advertisement
Next Article
Advertisement