For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMની બેઠક

03:54 PM May 10, 2025 IST | Bhumika
ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં cmની બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યના સરહદી વિસ્તાર ના જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિની માહિતી મેળવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષી સહિત મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવશ્રી એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement