ગોંડલની સિવિલ કોર્ટે ખર્ચ સહિતનો દીવાની દાવો કર્યો રદ: 40 વર્ષે ચુકાદો
આ કેસની ટુંકમા હકીક્ત એવી છે કે, ગુજ. વશ2ામભાઈ ના2ણભાઈ બો2ડ, 2હે.કમઢીયા વાળા એ તેની હૈયાતીમાં દેવશીભાઈ સવજીભાઈ ભુત તથા કાનજીભાઈ મોહનભાઈ બો2ડ, 2હે. મેતા ખંભાળીયા વાળા પાસેથી કમઢીયાના 2ેવન્યુ સર્વે નં. 106 પૈકી 4, હે.આ2ે.ચો.મી. 1-29-પ0 વાળી ખેતીની જમીન 2જી.દસ્તાવેજ થી ખ2ીદ ક2ેલ ત્યા2થી ગુજ.વશ2ામભાઈના વા2સો કબજો-ભોગવટો ધ2ાવે છે ત્યા2બાદ તા-30/3/2017 ના 2ોજ સ2કા2ી માપણી માટે માણસો આવતા સદ2હુ ખેતીની જમીન સ્વ.ઘુસાભાઈ ક2શનભાઈ પટોડીયા ના વા2સદા2ો (1) લાભુબેન ઘુસાભાઈ પટોડીયા, (2) ઈન્દુબેન ઘુસાભાઈ પટોડીયા, (3) દિલીપભાઈ ઘુસાભાઈ પટોડીયા, (4) હ2સુખભાઈ ઘુસાભાઈ પટોડીયા, (પ) અ2વિંદભાઈ ઘુસાભાઈ પટોડીયાના નામે 2ેવન્યુ 2ેકર્ડે ચાલતી હોય તે તમામ વા2સદા2ોએ હાજ2 2હી નવી માપણી ક2ાવેલ ત્યા2ે ગુજ. વશ2ામભાઈ બો2ડના વા2સદા2ોને ખબ2 પડેલ કે આ જમીનની જે તે વખતે તેના ગુજ. પિતાશ્રી એ તેના નામે 2ેવન્યુ 2ેકર્ડે દસ્તાવેજના આધા2ે નોંધ ક2ાવેલ નથી જેથી સને-1977 ના દસ્તાવેજના આધા2ે 2ેવન્યુ નોંધ દાખલ ક2વા તથા સ્વ.ઘુસાભાઈ ક2શનભાઈ પટોડીયા ના વા2સોના નામે સને-201પ મા થયેલ 2ેવન્યુ નોંધ 2દ ક2વા ગુજ.વશ2ામભાઈ ના2ણભાઈ બો2ડના વા2સોએ વાદીઓ દ2જજે (1) દેવશીભાઈ સવજીભાઈ ભુત, (2) કાનજીભાઈ મોહનભાઈ બો2ડ, (3) સ્વ.ઘુસાભાઈ ક2શનભાઈ પટોડીયા ના વા2સદા2ો તથા (4) મામલતદા2- ગોંડલને પ્રતિવાદીઓ ત2ીકે જોડી સને-2017 માં ગોંડલ સિવિલ કોર્ટમાં દાવો દાખલ ક2ેલ જે દાવાની પ્રતિવાદી નં.3 - સ્વ.ઘુસાભાઈ ક2શનભાઈ પટોડીયા ના વા2સદા2ોને બજવણી થતા તેઓએ ગોંડલના શિવલાલ પી. ભંડે2ી - એડવોકેટ મા2ફત હાજ2 થઈ દાવાની સામે જવાબ-વાંધા 2જુ ક2ેલ ત્યા2બાદ કેસ ચાલી જતા પ્રતિવાદી નં.3 ત2ફે મુખ્યત્વે એવી દલીલ ક2વામા આવેલ કે, આ કામે વાદીઓએ વચગાળાના મનાઈહુકમની માંગણી ક2ેલ છે તે નામદા2 કોર્ટે 2દ ક2ેલ છે તેની સામે અપીલ ક2વામા આવેલી તે પણ ના-મંજુ2 ક2વામા આવેલ છે તેમજ પ્રતિવાદી નં.3 ત2ફે વાદીની ઉલટતપાસ ક2વામાં આવેલ તેમાં દાવાવાળી જમીન ઉપ2 વાદીઓ વાવેત2 ક2ી ઉપજ-નિપજ મેળવતા હોય તેવો કોઈ પુ2ાવો 2જુ ક2વામા આવેલ ન હોય તે હકીક્ત સ્વીકા2ેલ છે અને વાદીઓ બિલડી ગામે જમીન ધ2ાવતા હોવાનુ અને તેમાં સહકા2ી મંડળીમાથી ધિ2ાણ ઉપાડતા હોવાનુ અને દ2 વર્ષે ધિ2ાણ ઉપડે ત્યા2ે 2ેવન્યુ 2ેકર્ડે બોજા નોંધ થતી હોવાની અને દ2 વર્ષે નવુ 2ેવન્યુ 2ેકર્ડ કઢાવી 2જુ ક2વુ પડતુ હોવાની પ્રક્ધિયાની જાણ હોવાનુ કબુલ 2ાખેલ છે તેમજ કેસ પુ2ાવાના તબક્કે આવેલ ત્યા સુધી વાદીઓના ગુજ. પિતાશ્રી એ દાવાવાળી જમીનનુ દેવશીભાઈ સવજીભાઈ ભુત તથા કાનજીભાઈ મોહનભાઈ બો2ડ ને વેચાણ ક2ેલ હોય તેવો કોઈ દસ્તાવેજ 2જુ ક2ેલ નથી કે તેઓના નામે દાવાવાળી જમીન ભુતકાળમા 2ેવન્યુ 2ેકર્ડે થયેલ હોય તેવો કોઈ દસ્તાવેજી પુ2ાવો 2જુ ક2ેલ નથી કે પ્રતિવાદી નં.3 ના નામે થયેલ વા2સાઈ નોંધને સક્ષ્ામ ઓથો2ીટી સમક્ષ્ા ચેલેન્જ ક2ેલ નથી. વાદીઓએ બળજબ2ીથી સને-2017 માં જુનો દસ્તાવેજ બતાવી વાદીઓ પાસેથી ગે2કાયદેસ2 2ીતે કબજો લઈ લીધેલ હોય તે અંગે પ્રતિવાદી નં.3 ના વા2સોએ વાદીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ અ2જી ક2ેલી પ2ંતુ સિવિલ કોર્ટમાં દાવો પેન્ડીંગ હોવાના કા2ણે ફાઈલે ક2વામા આવેલી જેથી જુના દસ્તાવેજના આધા2ે ખોટી હકીક્ત વાળો દાવો જમીન પડાવી લેવા ક2વામા આવેલ હોય જયા2ે સને-1977 થી 40 વર્ષ સુધી શુ વાદીઓ અને તેના પિતા સુતા હતા ? વાદીઓએ દાવાનુ કા2ણ ખોટુ ઉભુ ક2ી સમયમર્યાદા બહા2 દાવો દાખલ ક2ેલ હોય જેથી તે દાવાના આધા2ે વાદીઓને કોઈ દાદ મળી શકે નહી તેમજ પ્રતિવાદી નં.3 ત2ફે ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ય ન્યાયાલયના ચુકાદાઓને 2ેફ2ન્સ ત2ીકે 2જુ ક2વામા આવેલ તે તમામ દલીલો સાથે સહમત થઈ ગોંડલના પ્રિન્સીપાલ સિનિય2 સિવિલ જજ એસ.આ2.બ્રહ્મભટ્ટએ તા.31/1/2024 ના 2ોજ વાદીઓનો દાવો ના-મંજુ2 યાને 2દ ક2તો તેમજ પ્રતિવાદી નં.3 ને થયેલ ખચ ર વાદીઓએ ચુક્વી આપવાનો હુકમ ક2લે છ.ે આ ક્સે માં પ્રતિવાદી ન.ં 3 ત2ફે ભંડેરી એડવોકેટસ-ગોડંલના સિનિય2 વકીલ શિવલાલ પી. ભંડે2ી, નિ2ંજય એસ. ભંડે2ી, પ્રજ્ઞા એન. ભંડે2ી તથા 2વિ2ાજ પી. ઠક2ા2 2ોકાયેલા હતા.