For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર ભાજપ દ્વારા સંવિધાનનું પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

04:58 PM Nov 26, 2025 IST | Bhumika
શહેર ભાજપ દ્વારા સંવિધાનનું પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરમાં સંવિધાન વાંચન, પ્રતિજ્ઞા,સંવિધાનનું પુજન અને પુષ્પાંજલીનો કાર્યક્રમ શહેર પ્રમુખ ડો. માધવ દવે અને પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ, ગૌતમભાઈ ગેડીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમના રાજકોટ શહેરના ઈન્ચાર્જ રાજકોટ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રતાભાઈ પરમાર સહઈન્ચાર્જ તરીકે અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી અજયભાઈ વાઘેલા, સંજયભાઈ બગડાની આગેવાનીમાં 26 મી નવેમ્બર સંવિધાન દિવસના સંવિધાન વાંચન, પ્રતિજ્ઞા, સંવિધાનનું પુજન અને પુષ્પાંજલીનો કાર્યક્રમ શહેરના વોર્ડમાં યોજવામાં આવેલ હતો.

Advertisement

આ કાર્યક્રમમાં જેમાં રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શહેર ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, અનુ.જાતિ મોરચા પ્રમુખ રતાભાઈ પરમાર, મહામંત્રી સંજય બગડા, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ દુબલ, કોર્પોરેટરોમાં નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, દેવાંગભાઈ માંકડ, ડો દર્શનાબેન પંડ્યા, જયશ્રીબેન ચાવડા તેમજ લાખાભાઈ બગડા, ગીતાબેન પારઘી, ગિરધરભાઈ રાઠોડ, ચેતનભાઈ ચાવડા, રામજીભાઈ મેરિયા, નીતિનભાઈ વાઘેલા, એન. જી. પરમાર, નાનજીભાઈ પારઘી, બકુલભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચાવડા, નિલેશભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ચૌહાણ, દક્ષાબેન વાઘેલા, દીપકભાઈ મકવાણા, કૌશિક પરમાર, બચુભાઈ સી ચાવડા, વિનુભાઈ બોખાણી, વિનુભાઈ રતનોતર, મનસુખલાલ એચ મકવાણા, કિશોરભાઈ આર પરમાર, ચપાબેન પરમાર, કમુબેન મકવાણા, દિનેશભાઈ એલ રાઠોડ, ખીમજીભાઈ જી પરમાર, કાંતિભાઈ બગડા, પરેશભાઈ લીંબાસીયા, અનિલસિંહ પરમાર, દિનેશ ડાંગર, આશિષભાઈ વાગડીયા તેમજ આ કાર્યક્રમમાં વાલ્મિકી સમાજ ના ધર્મ ગુરુ ચીમનજીબાપુ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement