For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી તા. 11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક

05:03 PM Oct 03, 2025 IST | Bhumika
મુખ્યમંત્રી તા  11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 11 તારીખના રોજ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે જેમાં મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર અનેક વિકાસના કામોને લોકાર્પણ અને ખાતમુરત કરવા જઈ રહ્યા છે જેને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી 11 તારીખે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમુરત કરશે તેમજ રાજ જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં પ્લોટ ફાળવણી તેમજ અન્ય ઘણા બધા વિકાસના કામોનું લોકાર્પણ પણ કરશે તેમ જ જિલ્લા કલેકટર હસ્તકના પણ અને વિકાસના કામ માટે મત ખાતમુરતો મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવશે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement