For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણી

04:54 PM Nov 18, 2025 IST | admin
ખોડલધામ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવકારતા ચેતન રામાણી

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામ મંદિર-કાગવડ ખાતેની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ આવકારી સ્વાગત કર્યુ હતુ તે સમયે સંસ્થાનાં ચેરમેન નરેશભાઇ પટેલ, ધારાસભ્ય રમેશભાઇ ટિલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, દિનેશભાઇ બાંભણિયા, દિનેશભાઇ કુંભાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ આ તકે ઉપસ્થીત રહયા હતા તેમજ આ તેમને ગાર્ડ ઓફ આપવામા આવ્યુ ત્યારે રેન્જી આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ સાહેબ વિગેરે પદાધીકારીઓએ પણ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement